Flipkart Big Bachat Dhamaal સેલથી 1 હજાર રૂપિયામાં આવી રીતે ખરીદો સ્માર્ટફોન, જાણો બેસ્ટ ડીલ
સૈમસંગનો આ 5G સ્માર્ટફોન 23,999 રૂપિયાની જગ્યાએ 20,999 રૂપિયામાં મળી રહ્યો છે. ફિલ્પકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી તમે 900 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો. કોઈ પણ બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવાથી 3 હજાર રૂપિયાની વધુ છૂટ મળશે. એક્સચેન્જ ઓફરથી તમે 16,050 રૂપિયા સુધી બચાવી શકો છો જેનાથી તમારા ફોનની કિંમત 1,040 થઈ જશે.
રિયલમીનો આ 5G સ્માર્ટફોન 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે. તે 22,999 રૂપિયાની જગ્યાએ 19,999 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી તમને 900 રૂપિયાનું કેશબેક મળશે અને કોઈપણ બેંકના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર તમને 2 હજાર રૂપિયાનું વધુ ડિસ્કાઉન્ટ મળશે. એક્સચેન્જ ઑફર સાથે, તમે 16,250 રૂપિયા સુધીની બચત કરી શકો છો, જેનાથી આ ફોનની કિંમત તમારા માટે 849 રૂપિયા થઈ જશે.
128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથેનો આ 5G સ્માર્ટફોન 16,990ને બદલે 15,990માં વેચાઈ રહ્યો છે. આ ડીલમાં ઉપલબ્ધ એક્સચેન્જ ઓફર સાથે તમે 15,200 રૂપિયા સુધીની બચત કરી શકો છો. જો તમને એક્સચેન્જ ઑફરનો પૂરો લાભ મળે છે, તો તમારા માટે ફોનની કિંમત 790 રૂપિયા હશે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે 900 રૂપિયાનું કેશબેક પણ છે.
Pocoનો આ 5G સ્માર્ટફોન માર્કેટમાં 15,999 રૂપિયામાં મળી રહ્યો છે પરંતુ તમે તેને ફ્લિપકાર્ટ પરથી 14,499 રૂપિયામાં ખરીદી શકો છો. એક્સચેન્જ ઑફર સાથે, તમે 13,900 રૂપિયા સુધીની બચત કરી શકશો. આ રીતે, તમે આ ફોનને માત્ર 599 રૂપિયામાં ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમને 725 રૂપિયાનું કેશબેક પણ મળશે.
રિયલમીના 48MP કેમેરા સાથેનો આ 5G ફોન 16,999 રૂપિયામાં ઉપલબ્ધ છે જ્યારે તેની કિંમત 17,999 રૂપિયા છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને, તમને 850 રૂપિયાનું કેશબેક મળશે અને એક્સચેન્જ ઑફર સાથે, તમને 16,050 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે, જેનાથી ફોનની કિંમત માત્ર 99 રૂપિયા થઈ જશે.