Flipkart Diwali Sale માં આ 5 Smartphones માટે થઈ રહી છે પડાપડી! નવો ફોન લેવાનો હોય તો એક નજર મારી દેજો
Realme 8 5G સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર 15,499 રૂપિયામાં ઉપલબ્ધ છે. 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ મોડલ 6.5-ઇંચ ડિસ્પ્લે, 48 એમપી + 2 એમપી + 2 એમપી ટ્રિપલ રિયર કેમેરા, 16 એમપી ફ્રન્ટ કેમેરા, 5000 એમએએચ બેટરી છે.
Moto G40 ફ્યુઝન 12,999 રૂપિયામાં વેચાણમાં ઉપલબ્ધ છે. ફોનમાં 6.78 ઇંચની ડિસ્પ્લે, 64MP + 8MP + 2MP ટ્રિપલ રિયર કેમેરા, 16MP ફ્રન્ટ કેમેરા, મોટી 6000mAh બેટરી છે.
Redmi 9 Power 6000mAH ની બેટરીવાળા સૌથી શક્તિશાળી ફોનમાંનો એક છે. સેલમાં 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 10,999 રૂપિયા છે. ફોનમાં 6.53 ઇંચનું ડિસ્પ્લે, 48MP + 8MP + 2MP + 2MP ક્વાડ રીઅર કેમેરા, 8MP ફ્રન્ટ કેમેરા છે.
Infinix ના આ ફોનની કિંમત સૌથી ઓછી છે. Infinix Smart 5A ફ્લિપકાર્ટ પર 6,499 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ફોન 6.52-ઇંચ ડિસ્પ્લે, 8 એમપી+ ડ્યુઅલ રીઅર કેમેરા અને 8 એમપી ફ્રન્ટ કેમેરા અને 5000 એમએએચની વિશાળ બેટરી આપે છે.
પોકો એમ 2 પ્રો ફ્લિપકાર્ટ પર 11,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટવાળા ફોનમાં 6.67-ઇંચ ડિસ્પ્લે, 5000 એમએએચ બેટરી, 48 એમપી + 8 એમપી + 5 એમપી + 2 એમપી ક્વાડ રીઅર કેમેરા, 16 એમપી ફ્રન્ટ કેમેરા છે.