Google free માં ઓફર કરી રહ્યું છે ઓનલાઇન AI કોર્સ, આ રહી પુરી ડિટેલ
આ માઈક્રોલેર્નિંગ કોર્સ જેન એઆઇ એપ્સ બનાવવા માટે Google ટૂલ્સની સાથે-સાથે જનરેટિવ એઆઇ, તેનાઅ એપ્લિકેશન અને ટ્રેડિશન મશીન લર્નિંગથી અંતરને ઇંટ્રોડ્યૂઝ કરે છે.
આ માઇક્રોલેર્નિંગ કોર્સ મોટા લેંગવેંજ મોડલ (LLM), તેમના ઉપયોગના મામલે પ્રદર્શનમાં વધારા માટે ટ્યૂનિંગની શોધ કરે છે.
આ માઇક્રોલેર્નિંગ કોર્સ જવાબદાર AI કોન્સેપ્ટ, તેના મહત્વ અને ઉત્પાદનોમાં તેના અમલીકરણ માટે Google નો એપ્રોચ દર્શાવે છે.
જનરેટિવ AI, લાર્જ લેંગ્વેજ મોડલ્સ અને રિસ્પોન્સિબલ AI પર ઇંટ્રોડક્તરી મોડ્યુલો પૂર્ણ કરીને સ્કીલ બેજ પ્રાપ્ત કરો.
આ ટ્યુટોરીયલ તમને Vertex AI નો ઉપયોગ કરીને ઇમેજ જનરેશન માટે ડિફ્યુઝન મોડલ્સ શીખવા, તાલીમ આપવા અને લાગુ કરવામાં મદદ કરશે.
આ ટેકનીકને "સિક્વન્સ-ટુ-સિક્વન્સ" (Sequence-to-sequence) કહેવામાં આવે છે. તે મશીન લર્નિંગનું એક સ્વરૂપ છે જે એક ક્રમ (sequence) ને ઇનપુટ તરીકે લે છે અને બીજા ક્રમ (sequence) ને આઉટપુટ તરીકે આપે છે.
પાવરફૂલ ટેક્નિક જે ન્યૂરલ નેટવર્કને ઇનપુટ ક્રમોના ખાસ ભાગ પર ફોકસ કરવામાં સક્ષમ બનાવે છે.
જનરેટિવ એઆઇ સ્ટૂડિયો વિશે જાણો, જે તમારી એપ્લિકેશન્સ માટે જનરેટિવ એઆઇ મોડલને પ્રોટોટાઇપ અને કસ્ટમાઇઝ કરવામાં મદદ કરનાર એક ટૂલ છે.