Viral Pic: 20 લોકોની સામે નગ્ન થઈ આ એક્ટ્રેસ, ઇન્ટાગ્રામ પર લખ્યું- મારું યૌણ શોષણ...

Fri, 10 Sep 2021-6:58 pm,

ગેહના વશિષ્ઠ (Gehana Vassisth) હજી પણ તેના બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરે છે. પરંતુ આ વખતે તેણે માત્ર તેના ન્યૂડ ફોટોશૂટની તસવીરો જ શેર કરી છે.

અભિનેત્રીએ પોતાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તે સંપૂર્ણપણે ન્યૂડ છે અને તેણે પોતાની જાતને સફેદ ચાદરથી ઢાંકી દીધી છે. અભિનેત્રીની આ તસવીરો ખુબ જ વાયરલ થઈ રહી છે.

આ તસવીરો શેર કરતી વખતે ગેહના વશિષ્ઠ (Gehana Vassisth) એ ખૂબ જ લાંબું કેપ્શન લખ્યું છે અને આમાં તેણે જણાવ્યું છે કે તે આ સમય દરમિયાન નશામાં ન હતી. અભિનેત્રીએ લખ્યું, 'આ ફોટોશૂટ દરમિયાન ન તો મેં કંઈ પીધું છે અને ન તો મારું યૌન શોષણ થયું છે.'

અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે તેને આ ફોટોશૂટનું પેમેન્ટ પણ સમયસર મળી ગયું છે. તેણે કહ્યું છે કે આ શૂટ દરમિયાન લગભગ 20 લોકો હયાત રિજન્સી હોટલમાં હાજર હતા.  

ગેહના વશિષ્ઠ (Gehana Vassisth) એ લખ્યું - હું મારી સંપૂર્ણ હોશમાં હતી. હું એક ઓટોમાં સેટ પર પહોંચી. પરત પણ હું ઓટોમાં આવી, તે મારા માટે સંપૂર્ણપણે સલામત હતું. મારું યૌણ શોષણ થયું નથી. કે મેં ડ્રિંક કર્યું ન હતું.

તે જાણીતું છે કે ગેહના વશિષ્ઠ (Gehana Vassisth) ની વેબ સિરીઝ 'ગંદી બાત' ખૂબ લોકપ્રિય બની હતી. બોલ્ડ સીન્સથી ભરેલી આ વેબ સિરીઝની ઘણી સીઝન બનાવવામાં આવી હતી અને બધી ખૂબ જ લોકપ્રિય હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link