રોજ લસણની એક કળીનું ભૂલ્યા વગર કરો સેવન! બધા રોગ તમારાથી દૂર ભાગશે
લસણથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે જે સેવન કરતા પહેલા ત મારે જાણવા ખુબ જરૂરી છે.
લસણમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણો હોય છે.
એલિસિન નામનું કમ્પાઉન્ડ્સ હોવાના કારણે લસણ મિનરલ્સ અને વિટામનથી ભરપૂર હોય છે.
બ્લડ પ્રેશરને ઓછું કરવાના કારણે લસણ હાર્ટ માટે ખુબ ફાયદાકારક હોય છે.
લસણમાં એન્ટીફંગલ, એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે.
લસણના તેલમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોવાના કારણે તે સાંધા અને સ્નાયુંઓની પરેશાની ઓછી કરી શકે છે.
લસણ પાચન સંબંધિત સમસ્યાઓ જેમ કે પેટના સોજાને ઓછા કરવા, પેટના કીડા ખતમ કરવા વગેરે માટે ફાયદાકારક છે.
ઈમ્યુનિટીને વધારીને લસણ શરદી અને ઉધરસને રોકવા માટે લાભકારી છે.
તે બેડ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરી શકે છે અને લીવરના કાર્ય પર પ્રભાવ પાડી શકે છે.
Disclaimer અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
यह बैड कोलेस्ट्रॉल लेवल को कम कर सकता है और लीवर के कार्य पर प्रभाव डाल सकता है.