PHOTOS: દુનિયાની સૌથી સુંદર અને સેક્સી એથલીટ Alica Schmidt, તસવીરો ઈંટરનેટ પર મચાવી રહી છે ધૂમ

Wed, 12 May 2021-5:01 pm,

જર્મનનીની એથલીટ અલિસા સ્મિટ (Alica Schmidt) માત્ર 22 વર્ષની છે. જે ટોક્યોમાં થનારા ઓલંપિકની તૈયારીઓ કરી રહી છે. તેને જર્મનીની ફ્યૂચર સ્ટાર માનવામાં આવે છે.   

અલિસા સ્મિટ (Alica Schmidt) દુનિયાની સૌથી સેક્સી એથલીટ છે. વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયાની એક મેગઝીને બસ્ટોડ કવરેજએ તેને દુનિયાની સૌથી સેક્સી મહિલા એથલીટનો અવોર્ડ આપ્યો હતો. ત્યાર બાદ તે ખુબ જ ફેમસ થઈ ગઈ.

અલિસા સ્મિટ (Alica Schmidt) પોતાના કરિઅરની શરૂઆત જુનિયર લેવલથી કરી હતી. અલિસિયા ને 2017માં અંડર-20 યુરોપિયા એથલેટિક્સ ચેમ્પિયશન શીપના 4x400 રિલે અને 400 મીટર ઈવેંટનું સિલ્વર મેડલ જીત્યું હતું.

ઈંસ્ટાગ્રામ પર અલીસા ખુબ જ એક્ટિવ છે અને તેના 1.6 મિલિયન ફોલોઅર્સ પણ છે. તે હંમેશા પોતાના ફેન્સ માટે અવનવા ફોટોઝ શેયર કરતી રહે છે. તેની દરેક તસવીરોમાં તે ખુબ જ હોટ લાગે છે.

અલિસા સ્મિટ (Alica Schmidt) નાનપણથી જ એથલીટ બનવાનું સપનું જોતી આવી છે. તેણે માત્ર 7 વર્ષની ઉંમરથી જ રેસમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું. હાઈસ્કૂલ બાદ તેણે એથલેટિક્સને પોતાના કરિઅર તરીકે પસંદ કરી લીધું હતું. જ્યારે લાગ્યું કે તે જર્મનીની નેશનલ ટીમમાં પોતાનું સ્થાન બનાવી શકે છે ત્યારે તેણે બર્લિન આવીને એસસીસી સ્પોર્ટસ ક્લબ સાથે પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધું.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link