Giorgia Andriani એ આ 5 બિકિની લુક વડે ફ્લોન્ટ કર્યું પોતાનું પરફેક્ટ ફિગર

Sat, 07 Aug 2021-3:57 pm,

જોર્જિયા એંડ્રિયાની (Giorgia Andriani) એ ઘણીવાર બિકિની આઉટફિટમાં ફોટોઝ અપલોડ કર્યા છે, જેના લીધે ઇન્ટરનેટ યૂઝર્સ દીવાના થઇ રહ્યા છે. (ફોટો સાભાર: Istagram@Giorgia Andriani)

જોર્જિયા એંડ્રિયાની (Giorgia Andriani) રેડ બિકિનીમાં પાણીમાં તરતી સુંદર લાગી રહી છે તો લોકો તેમને 'વોટર બેબી' કહીને બોલાવવા લાગ્યા. (ફોટો સાભાર: Istagram@Giorgia Andriani)

જોર્જિયા એંડ્રિયાની (Giorgia Andriani) નો આ ગોલ્ડન ગર્લ અવતાર પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે, ત્યારબાદ ઘણી બોલીવુડ સેલેબ્સએ તેમને કોપી કર્યો હતો. (ફોટો સાભાર: Istagram@Giorgia Andriani)

ક્રિસમસ વખતે જ્યારે જોર્જિયાએ આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો તો લોકોએ તેમની ખૂબ પ્રસંશા કરી હતી. (ફોટો સાભાર: Istagram@Giorgia Andriani)

આ ફોટામાં જોર્જિયા એક પારદર્શી શ્રગ સાથે બિકિની પહેરીને રેત પર આરામ ફરમાવી રહી છે. આ તેમનો સૌથી ચર્ચિત લુક છે. (ફોટો સાભાર: Istagram@Giorgia Andriani)

આ ફોટામાં જોર્જિયા બ્લેક કલરની ડિઝાઇનર બિકિનીમાં જોવા મળી રહી છે. તેમનું આ ફોટોશૂટ પણ ખૂબ વાયરલ થયું હતું. (ફોટો સાભાર: Istagram@Giorgia Andriani)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link