બોલીવુડના જાણિતા ખાન સાથે નિકાહ કરશે આ હસીના! બનશે બી ટાઉનના મોટા ઘરની વહૂ

Sun, 27 Mar 2022-12:05 pm,

જોર્જિયા પોતાની હોટનેસ સાથે સાથે અરબાઝ સાથે શાનદાર કેમિસ્ટ્રીને લઇને ચર્ચામાં રહે છે. 

અરબાઝ ખાન અને જોર્જિયાની ઉંમરમાં 24 વર્ષનો તફાવત છે. અરબાઝ ખાનની ઉંમર 54 વર્ષ તો બીજી તરફ જોર્જિયા હજુ સુધી 30 વર્ષની છે. 

જોર્જિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની એક-એકથી ચઢિયાતી બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

જોર્જિયા અને અરબાઝ મોટાભાગે તમામ ઇવેન્ટ અને પાર્ટીઝમાં સાથે જોવા મળે છે અને બંને વચ્ચે શાનદાર કેમિસ્ટ્રી જોવા મળે છે. 

મલાઇકાને તલાક આપ્યા બાદથી અરબાઝ જોર્જિયાની સાથે રિલેશનમાં છે. બંનેની જોડી ફેન્સને ખૂબ પસંદ આવે છે આ સાથે જ દરેક તેમના લગ્નના સમાચારને લઇને આતુરતા છે.

ગત થોડા દિવસો પહેલાં લગ્નના સમાચાર પણ આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે જલદી લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. 

જોર્જિયા અને અરબાઝ ઇંસ્ટાગ્રામ પર પણ એકબીજા સાથે પોતાની શાનદાર તસવીરો શેર કરતા રહે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link