સંવિધાન બનાવવામાં કેટલા વર્ષ લાગ્યા હતા? Constitution ને ઓળખું જાણો છો તમે

Tue, 26 Sep 2023-5:40 pm,

પ્રશ્ન: બંધારણ સભાને બંધારણ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો? જવાબ- 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસ ( કુલ 165 દિવસ)

 

પ્રશ્ન- આપણું રાષ્ટ્રગીત કોણે લખ્યું? જવાબ-રવીન્દ્રનાથ ટાગોર

પ્રશ્ન- ભારતીય બંધારણના પિતા કોને કહેવામાં આવે છે? જવાબ- ડૉ.બી.આર. આંબેડકર

પ્રશ્ન- ભારતીય બંધારણમાં કેટલી ભાષાઓ છે? જવાબ- 22 ભાષાઓ

પ્રશ્ન- સંસદમાં કયા બે ગૃહો છે? જવાબ- લોકસભા અને રાજ્યસભા

  પ્રશ્ન- ભારતીય બંધારણમાં પ્રથમ વખત સુધારો ક્યારે કરવામાં આવ્યો? જવાબ- 1950

પ્રશ્ન- ભારતમાં વડાપ્રધાનનું પદ શું ગણવામાં આવે છે? જવાબ- એક્ઝિક્યુટિવ ચીફ

પ્રશ્ન- ભારતનું રાષ્ટ્રગીત ક્યારે અપનાવવામાં આવ્યું? જવાબ- 24 જાન્યુઆરી 1950

 

પ્રશ્ન- ભારતનો રાષ્ટ્રધ્વજ ક્યારે અપનાવવામાં આવ્યો?  જવાબ- 22 જુલાઈ 1947

પ્રશ્ન- ભારતના બંધારણમાં કેવા પ્રકારની નાગરિકતાની જોગવાઈ છે? જવાબ- સિંગલ સિટિઝનશિપ

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link