Grah Nakshatra Parivartan 2023: મેમાં આ ગ્રહોનું ગોચર, બનશે શુભ યોગ, આ રાશિના જાતકોને મોજ
મે મહિનામાં ગ્રહોનું ગોચર મિથુન રાશિના જાતકો માટે શુભ રહેવાનું છે. તમારા અટવાયેલા કામ પૂરા થશે. કામમાં સફળતા મળશે. સામાજિક માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આર્થિક લાભ થઈ શકે છે.
સિંહ રાશિના જાતકો માટે મે મહિનો લાભકારી સાબિત થઈ શકે છે. કરિયરના મામલામાં આ મહિનો સારો રહેશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. ઓફિસના કામથી યાત્રા કરવી પડી શકે છે.
મેમાં ગ્રહોનું રાશિ પરિવર્તન કન્યા રાશિ માટે લાભકારી સાબિત થશે. કરિયરમાં નવી તક મળશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યાં છો તો આ સારો સમય રહેશે.
મીન રાશિના લોકો માટે આ મહિનો સફળ સાબિત થશે. આ મહિનામાં ઘર-પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. પ્રિયજનો ઘરે આવશે અને બહાર ફરવા જવાની યોજના પણ બની શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશનનો પણ યોગ છે.
બુદ્ધ પૂર્ણિમા પર આ રાશિના જાતકોને લાગશે લોટરી, 130 વર્ષ બાદ બનશે મહાસંયોગ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube