ગુજરાતમાં યોગા દિવસ : CM રૂપાણીએ યોગાથી દિવસની શરૂઆત કરી, કીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે યોગા કર્યાં

Sun, 21 Jun 2020-11:22 am,

આ પ્રસંગે મુખ્યમંત્રી 'યોગ કરીશું કોરોના ને હરાવિશું' મંત્ર સાથે રાજ્યના સૌ નાગરિકોને કોરોના સામે યોગાસન વ્યાયામના આયામથી રોગપ્રતિકારક શક્તિ વધારવા આહવાન કર્યું હતું. રાજ્યભરમાં અનેક પરિવારોમાં આજે લોકોએ પ્રાણાયામ અને આસન કર્યા હતા. 

લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતાના સમગ્ર પરિવાર સાથે આજે યોગ દિવસ પર યોગા કર્યા હતા. કીર્તિદાન ગઢવી સાથે તેમના પત્ની સોનલ ગઢવી, મોટો પુત્ર ક્રિષ્ના ગઢવી અને નાનો પુત્ર રાગ ગઢવીએ યોગાના વિવિધ આસન કર્યાં હતા.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link