મતદાન કેન્દ્ર પર જોવા મળ્યો `રાજશાહી` અને `લોકશાહી` નો સમન્વય, જુઓ તસવીરો
માંધાતાસિંહ વિન્ટેજ કાર લઈને મતદાન કરવા નીકળતા આકર્ષણનું કેન્દ્ર બન્યા
રાજકોટના રાજવી માંધાતાસિંહ પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા
માંધાતાસિંહ અને તેમના પરિવાર એ તમામ શહેરીજનોને મતદાન કરવા અપીલ કરી હતી.
મુમતાઝ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂકેલા અહેમદ પટેલની દિકરી છે, મુમતાઝ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં મતદાન કેન્દ્ર પર પહોંચી મતદાન કર્યું હતું.
વરિષ્ઠ કોંગ્રેંસ નેતા અહમદ પટેલની પુત્રી મુમુતાઝ પટેલે ભરૂચના અંકલેશ્વરમાં મતદાન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું આ પરિવર્તનની ચૂંટણી છે.
મુમતાઝે બિઝનેસમેન ઈરફાન સિદ્દીકી સાથે લગ્ન કર્યા છે. ઈરફાન સિદ્દીકી વકીલ છે.