ગુજરાતનો વેપારી હોટલોમાં મોડેલ સાથે બધી મજા માણતો, મન પડે ત્યારે નગ્ન વીડિયો મંગાવતો...

Tue, 27 Feb 2024-4:55 pm,

ડાયમંડનગરી સુરતમાંથી એક ખૌફનાક ખબર સામે આવી છે. આ ખબરે સૌ કોઈને ચોંકાવી દીધાં છે. સુરતમાંથી એક મોડલ પર બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે કાપડના વેપારીએ લગ્નના બહાને તેની સાથે ઘણી વખત બળાત્કાર કર્યો હતો. આ ઉપરાંત આરોપીએ તેની પાસેથી ન્યૂડ ડાન્સના વીડિયો મોકલવાની પણ માંગણી કરતો હતો.

દોસ્તી, રેપ, અબોર્શન અને નગ્ન ડાંસ વીડિયોની ડિમાંડ...મોડલે કહી દરિંદગીની ખૌફનાક દાસ્તાન. ગુજરાતના સુરતમાંથી એક મોડલ પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે કાપડના વેપારીએ લગ્નના બહાને તેની સાથે બળાત્કાર કર્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને કેસની તપાસ શરૂ કરી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના સામે આવી છે ગુજરાતના સુરત શહેરમાંથી. હીરાની ચમકદમકની વચ્ચે સુરતમાંથી આવી ડાર્ક સાઈટ પણ સામે આવી છે. જેમાં આલમમાં કઈ પણ થઈ શકે છે તે વાત પણ સામે આવી. ગુજરાતના સુરતમાંથી એક મોડલ પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે કાપડના વેપારીએ લગ્નના બહાને તેની સાથે બળાત્કાર કર્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને કેસની તપાસ શરૂ કરી છે.

પીડિતાનો આરોપ છે કે આરોપી મિતેશ જૈને તેની સાથે લગ્નના બહાને સંબંધો બાંધ્યા હતા પરંતુ તેની સાથે લગ્ન કર્યા ન હતા. જે બાદ તેની પૂર્વ પ્રેમિકાની ફરિયાદ પર તેની ધરપકડ કરવામાં આવી હતી. ACP જાયદા દેસાઈએ જણાવ્યું હતું કે મિતેશ સંપત જૈન સામે યુવતીના શારીરિક શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપી કાપડનો બિઝનેસ કરે છે અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની પણ ચલાવે છે. તે વર્ષ 2017માં મોડલના સંપર્કમાં આવ્યો હતો. તેણે પોતાના કામ માટે કેટલાક ફોટોશૂટ કરાવવાના હતા. આ સમય દરમિયાન, બંને મિત્રો બન્યા અને ખૂબ જ નજીક બની ગયા. પીડિતાએ પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે ડુમસ રોડ સ્થિત રાજહંસ વેલિજા એપાર્ટમેન્ટમાં તેણે તેની સાથે પ્રથમ વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા.  

આ પછી તે તેણીને અમદાવાદ, ગોવા અને આણંદ લઈ ગયો અને તેણી પર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો. પીડિતાની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાના પુરાવાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પીડિતાનું કહેવું છે કે મિતેશ જૈને શૂટ કરાવવા માટે તેનો ફોટો જોઈને તેના એક મિત્ર પાસેથી નંબર લીધો હતો. તેણે સુરતના અડાજણ વિસ્તારમાં મળવા બોલાવ્યો હતો. બીજે જ દિવસે તેણે મને ત્યાં લગ્ન માટે પ્રપોઝ કર્યું. આ રીતે તેમના સંબંધોની શરૂઆત થઈ.

પીડિત મોડલે જણાવ્યું કે 2018 સુધી તેણે કહ્યું ન હતું કે તે પરિણીત છે. જ્યારે મને આ વાતની જાણ થઈ તો તેણે કહ્યું કે તેને તેની પત્ની સાથે કોઈ સંબંધ નથી. હું છૂટાછેડા લઈશ અને ટૂંક સમયમાં લગ્ન કરીશ. તેમ કહી લગ્નની લાલચ આપી મારી સાથે બળાત્કાર ગુજારતો હતો. મિતેષે તેની સાથે 2017થી શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે તેના પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ ફરીદાબાદમાં તેના લગ્ન નક્કી કર્યા અને વર્ષ 2020માં તેના લગ્ન થયા.

એક સપ્તાહ બાદ મિતેશ જૈન અને તેનો ડ્રાઈવર ત્યાં પહોંચી ગયો હતો અને તમામ વાતો કહીને તેણીના લગ્ન તોડવાનો પ્રયાસ કર્યો હતો. મિતેશે તેના સાસરિયાઓને કહ્યું હતું કે તે તેની ગર્લફ્રેન્ડ છે અને તેણે તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો. આ પછી બંને લાંબા સમય સુધી સાથે રહ્યા. મિતેશે ડ્રગ્સ અને દારૂ પીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું. તેઓ ન્યૂડ વીડિયોની પણ માંગણી કરવા લાગ્યા. જ્યારે તે નશામાં ઘરે આવતો ત્યારે તે સિગારેટ સળગાવવાનું શરૂ કરી દેતો. તે ડરાવવા માટે બંદૂક પણ રાખે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. અહીં આપવામાં આવેલી તસવીરો પણ માત્ર પ્રતિકાત્મક સ્વરૂપે મુકવમાં આવી છે. ઝી મીડિયા આ અંગેની કોઈ પુષ્ટી કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link