મોટી આગાહી! આ વિસ્તારોમાં થશે બારે મેઘ ખાંગા! 19 તારીખથી ગુજરાતમાં પડશે કદી જોયો ના હોય તેવો વરસાદ
આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. તથા સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં વરસાદની આગાહી છે. તેમજ 16,17,18, 19 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યભરમાં છુટાછવાયો વરસાદ પડશે. પરંતુ 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. 16થી 19 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ રહેશે. બીજી બાજુ રાજ્યમાં સિઝનનો 60 ટકા વરસાદ વરસી ગયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં વરસાદી ટર્ફ, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. તથા અમદાવાદ, ગાંધીનગરમાં 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે. આગામી 4 થી 5 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની સંભાવના છે. આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે.
સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની શક્યતાઓ છે. તેમજ અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં સિઝનનો 60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે.