વડોદરા, દ્વારકાથી પણ દશા ખરાબ! ગુજરાતના આ જિલ્લામાં ઉત્તરાખંડ જેવી હાલત, જુઓ ભયાનક તસવીરો
![](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/2024/09/02/586964-godapurrakjaxxz.jpg?im=FitAndFill=(500,286))
અહીં વાત થઈ રહી છે ગુજરાતના ભરૂચ જિલ્લાની. જીહાં હાલ ભરૂચમાં આફ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. રોડ-રસ્તાઓ પર ધસમસતો વરસાદી પાણીનો પ્રવાહ. પાણીના પ્રવાહમાં તણાઈ રહી છે વસ્તુઓ અને વાહનો....હાઈવે પર પાણી ભરાતાં વાહનો ફસાયાં છે. તો ભરૂચની લગભગ 5 ડઝનથી વધારે સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં વરસાદી પૂરને કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. જુઓ આ ખૌફનાક તસવીરો...
![](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/2024/09/02/586963-raingujaratpic7.jpg?im=FitAndFill=(500,286))
![](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/2024/09/02/586962-raingujaratpic6.jpg?im=FitAndFill=(500,286))