ગુજરાતી અભિનેત્રી ચૂપચાપ પરણી ગઈ! હલદી સેરેમનીમાં સ્કૂટી પર એન્ટ્રી કરતા છવાઈ ગઈ

Fri, 22 Dec 2023-9:30 am,

શ્રેણુ પરીખ મૂળ વડોદરાની અભિનેત્રી છે. શ્રેણુ પરીખે ટેલિવુડ સ્ટાર ધર્મેશ મ્હાત્રે સાથે લગ્ન કર્યા છે. તેના લગ્નની તમામ વિધિઓ ખૂબ ચર્ચામાં રહી. તેની બેચલર પાર્ટી, હલદી સેરેમનીથી લઈને એન્ગેજમેન્ટ સેરેમની તસવીરો લોકોને પસંદ આવી રહી છે.

ખાસ કરીને શ્રેણુ પરીખની હલદી સેરેમનીની તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં શ્રેણુએ સ્કૂટી ચલાવીને એન્ટ્રી કરી હતી. 

શ્રેણુ પરીખ ૨૦૧૭માં ‘દિલ બોલે ઓબેરોય’ માં એ સૌ પ્રથમ વાર જોવા મળી. તેના બાદ તેણે જય સોની સાથે એક અર્બન ગુજરાતી ફિલ્મ લાંબો રસ્તો કરી. તેના બાદ હવન, મૈત્રી, બ્યાહ હમારી બહુકા એક બાર ફિર જેવી સીરીયલ્સમાં પણ એના કિરદારની સરાહના થઇ. શ્રેણુંએ બે  હિન્દી ફિલ્મ પણ છે. બે ત્રણ વેબ સીરીઝમાં પણ એણે કામ કર્યું છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link