જ્યારે ઇન્દિરા ગાંધીએ પ્લેનમાં ઉજવ્યો હતો રાહુલનો જન્મદિવસ...
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 19 જુન, 2018ના દિવસે 48 વર્ષના થઈ ગયા છે. આજનો દિવસ તેઓ ઓફિસમાં જ ગાળશે
રાહુલ માટે ખાસ જન્મદિવસ 1977નો હતો. આ દિવસે દાદી ઇન્દિરા ગાંધીએ પ્લેનમાં સેલિબ્રેશન પ્લાન કર્યું હતું. આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હતા હાજર (ફોટોસાભાર : @Ra_Bies)
રાહુલ નાનપણથી પિતા સાથે અનેક રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપતા હતા. એ સમયે તેઓ મોટાભાગે ચશ્માવાળા લુકમાં જોવા મળતા હતા (ફોટોસાભાર : @Milkyway1955Z)
રાહુલ ગાંધી નાના હતા ત્યારે તેમને રાજીવ અને સોનિયા સાથે સાયકલ પર ફરવા જવાનું બહુ પસંદ હતું (ફોટોસાભાર : @Subytweets)
ઇન્દિરા ગાંધીને રાહુલ માટે બહુ પ્રેમ હતો અને કામ પર જતા પહેલાં તેઓ ખાસ રાહુલ સાથે રમતા નથી. (ફોટોસાભાર : ફેસબુકર)