માત્ર 148 રૂપિયાના ખર્ચમાં ટેન્શન ફ્રી થઈને રમો હોળી! પાણીમાં ખરાબ નહીં થાય તમારો Smartphone
B BOZZBY Pouch for waterproof pouch થી તમે તમારા સ્માર્ટફોનને દરેક સમયે પાણીથી બચાવી શકો છો. તેને ફ્લિપકાર્ટમાંથી 499 રૂપિયાની જગ્યાએ માત્ર 148 રૂપિયામાં ખરીદી શકો છો.
અમે એક એવા વેસ્ટબેન્ડ કવરની વાત કરી રહ્યા છે, જેને તમે તમારી કમર પર બાંધી શકો છો. તેમાં તમે તમારો સ્માર્ટફોન, ઘરની ચાવી અને પૈસા વગેરે મુકી શકો છો. આ વોટરપ્રૂફ છે. ફ્લિપકાર્ટ પર 999 રૂપિયાની જગ્યાએ 186 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
499 રૂપિયાની કિંમત વાળા RDS Leather Zipper Headphone Case ને તમે માત્ર 69 રૂપિયામાં ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. હોળી પર ક્યાંય બહાર જઈ રહ્યા છો, તો તમારા હેડફોન્સને આ કેસમાં સુરક્ષિત રાખી શકો છો.
Saco Pouch એક વોટરપ્રૂફ હાર્ડ ડિસ્ક કવર છે જેને ફ્લિપકાર્ટ પર 750 રૂપિયાની જગ્યાએ 214 રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે. તેની સાઈઝ 2.5 ઇંચ છે.
1399 રૂપિયાની કિંમતવાળા Gizga Essentials Nylon Zipper Headphone Case ને ફ્લિપકાર્ટમાંથી 629 રૂપિયામાં ખરીદી શકાય છે. તેમાં તમે તમારા ઇયરપોન્સ અને નેકબેન્ડ બંને એક સાથે રાખી શકો છો અને તે પાણીમાં ખરાબ નહીં થાય.