sperm count: લગ્ન જીવનને સુખી બનાવવું હોય તો પુરુષોએ ખાવા જોઈએ આ પાંચ સુપરફૂડ
અખરોટમાં વિટામિન એ, ઝીંક અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે શુક્રાણુઓની ગુણવત્તાને વધારવામાં મદદ કરી શકે છે.
આ આયુર્વેદિક ઔષધિ શુક્રાણુઓની સંખ્યા વધારવામાં મદદ કરવા માટે જાણીતી છે અને શુક્રાણુની ગુણવત્તામાં પણ સુધારો કરી શકે છે.
મેથીના દાણામાં ફાયટોસ્ટ્રોજેન્સ અને વૃદ્ધિ વિરોધી તત્વ જોવા મળે છે, જેના સેવનથી શુક્રાણુઓની સંખ્યા વધારવામાં મદદ મળે છે.
કોળાના બીજમાં ઝીંક, વિટામિન એ, ઓમેગા-3 ફેટી એસિડ અને ફાયટોસ્ટેરોલ્સ હોય છે, જેનું સેવન શુક્રાણુઓને સ્વસ્થ અને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.
માછલીનું તેલ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પુરુષોની કેટલીક સામાન્ય સમસ્યાઓ પણ માછલીના તેલથી દૂર કરી શકાય છે.