સવારના નાસ્તામાં આ 5 ટેસ્ટી અને હેલ્ધી ફૂડ્સ કરો સામેલ, હંમેશા રહેશો ફીટ
મસાલા ઓટ્સ નાસ્તા માટે સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વિકલ્પ બની શકે છે. આનાથી તમે તમારું વજન નિયંત્રણમાં રાખી શકો છો.
મૂંગ દાળ ચિલ્લા નાસ્તા માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. મૂંગ ચીલા પ્રોટીન અને ફાઈબરનો સારો સ્ત્રોત છે.
ચણાના લોટના ચીલા શરીરના હાડકા અને હૃદય માટે સારા માનવામાં આવે છે.
ચણામાંથી આપણને પ્રોટીન અને ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળે છે.
રાગી ઈડલી એ હેલ્ધી નાસ્તો છે. રાગી ઈડલી વજન ઘટાડવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગે પુષ્ટી કરતું નથી.)