દવાઓ વિના આ 5 યોગાસનોથી દૂર થઈ જશે બ્લડ પ્રેશરની તકલીફ! અનેક બીમારીઓથી થશે બચાવ
ભુજંગાસન કરોડરજ્જુને લવચીક બનાવે છે અને તણાવ ઘટાડે છે. તે હૃદયના ધબકારા ધીમા કરે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે.
આ આસન તણાવ અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. આ આસન કરોડરજ્જુને લવચીક બનાવે છે અને પેટના અંગોને મજબૂત બનાવે છે.
ત્રિકોણાસન શરીરને લવચીક બનાવે છે અને બ્લડપ્રેશર ઘટાડે છે. આ આસન તણાવ ઓછો કરવામાં અને મૂડ સુધારવામાં પણ મદદ કરે છે.
શવાસન એ આરામની મુદ્રા છે જે તણાવ અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. આ આસન શરીર અને મન બંનેને શાંત કરે છે.
મત્સ્યાસન થાઇરોઇડ ગ્રંથિને ઉત્તેજિત કરે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે. આ આસન તણાવ ઓછો કરવામાં અને પાચનતંત્રને સુધારવામાં પણ મદદ કરે છે.
(Disclaimer: અહીં આપાવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગની પુષ્ટી કરતું નથી.)