Health Tips: પુરુષોના સેક્સ્યુઅલ પાવરમાં જબરદસ્ત વધારો કરે છે આ ફૂડ, કોઈ દવા-હકીમ વગેરેની જરૂર નહીં પડે
પુરુષોએ દરરોજ કાજૂનું સેવન કરવું જોઈએ. તેનાથી તેમની તાકાત ઝડપથી વધે છે. કાજૂમાં ઝિંક પ્રચૂર પ્રમાણમાં હોય છે. જે પુરુષોનું પરફોર્મન્સ સુધારે છે.
બદામમાં પ્રોટીન અને ઝિંક પ્રચુર પ્રમાણમાં હોય છે. તેનાથી પુરુષોના મસલ્સ મજબૂત થાય છે. કાજૂના સેવનથી સ્ટેમિના, બ્લડ ફ્લોની સાથે સાથે પરફોર્મન્સમાં પણ સુધારો થાય છે. રોજ ચારથી પાચ બદામનું સેવન કરી શકાય.
પાર્ટનરની સામે પરફોર્મન્સને વધારવા માટે પુરુષોએ દરરોજ બીટનું સેવન કરવું જોઈએ. બીટમાં મળી આવતા નાઈટ્રેટ્સ લોહીની ધમનીઓને શાંત કરરે છે. તેનાથી પુરુષોના મેલ જનાઈટલ એટલે કે જનનાંગો સુધી પુરતા પ્રમાણમાં લોહી અને પોષણ પહોંચે છે. તેમને તાકાત મળે છે.
ઓટ્સ હાઈ પ્રોટીન ફૂડ હોય છે. જેમાં એલ આર્જિનિન ભારે પ્રમાણમાં હોય છે. પુરુષોની નપુંસકતા દૂર કરવાનું આ એક ખુબ જ સરળ ઉપાય છે. જો તેને બ્રેકફાસ્ટમાં ખાવામાં આવે તો ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઝડપથી વધે છે.
આમ તો તે સીઝનલ હોય છે અને દરેક ઋતુમાં મળે છે. ગાજર ખાવાથી સ્પર્મ કાઉન્ટ ઝડપથી વધે છે અને પરફોર્મન્સ પણ સુધરી શકે છે. ગાજરમાં મળી આવતા કેરોટેનોઈડ્સ સ્પર્મ કાઉન્ટની સંખ્યા ઝડપથી વધારે છે.
ધ જર્નલ ઓફ સેક્સ્યુઅલ મેડિસિનના એક રિપોર્ટ મુજબ પુરુષો માટે રેડ વાઈન સેક્સ્યુઅલ પાવર બુસ્ટ કરવાનું કામ કરી શકે છે. આ લિબિડો વધારે છે અને યૌન પ્રક્રિયાઓ માટે લાભદાયી હોય છે. જો કે રેડ વાઈન વધુ પીવી જોઈએ નહીં.
પુરુષોની શારીરિક તાકાત વધારવા માટે પુરુષ દરરોજ કેળાનું સેવન કરવું જોઈએ. તે પુરુષોની શારીરિક સમસ્યાઓ દૂર કરે છે.
ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને વધારવા માટે પુરુષોએ દરરોજ ખારેકનું સેવન કરવું જોઈએ. તે શારીરિક નબળાઈ દૂર કરે છે અને પુરુષોની શક્તિ વધારે છે.
કેમ નબળી પડી રહી છે પુરુષોની તાકાત
તમને જાણીને નવાઈ લાગશે કે પુરુષોની મર્દાના તાકાતને વધારવા માટે સફરજન એક મદદગાર ફળ માનવામાં આવે છે. તેમાં quercetin નામનું એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે. જેનાથી લોહીનું પરિભ્રમણ ઝડપથી વધે છે. અનેક હેલ્થ એક્સપર્ટના જણાવ્યાં મુજબ સફરજન પુરુષોની નપુંસકતાને દૂર કરવામાં મદદગાર છે. સફરજનના સેવનથી પુરુષોમાં હાઈ બ્લડપ્રેશરની મુશ્કેલી પણ દૂર થાય છે.
શારીરિક ક્ષમતાઓમાં વધારો કરવા માટે દરરોજ મખાનાને દૂધમાં પલાળીને ખાવા જોઈએ. તેનાથી ખુબ તાકાત મળે છે.
શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધારવા માટે પુરુષોએ દરરોજ મગની દાળ, સ્પ્રાઉટેડ ચણા, કિશમિશને રાતે પલાળી દેવા જોઈએ અને પછી સવારે તેનું સેવન કરવું જોઈએ. તેનાથી તાકાત વધે છે.