WhatsApp માં Delete કર્યા વિના પણ આ રીતે Hide કરી શકાય છે પર્સનલ Chat

Mon, 31 May 2021-5:00 pm,

સૌથી પહેલાં WhatsApp ઓપન કરો અને ચેટમાં જાઓ. જેને તમે છુપાવવા માંગો છો, એ ચેટને ઓપન ન કરો. બલ્કે તેના પર લોંગ પ્રેસ કરો અને તેને થોડી વાર સુધી દબાવીને રાખો.

આ આઈકન પર ક્લિક કરતાની સાથે જ એ કોમેન્ટની ચેટ Archive થઈ જશે.

ચેટને દબાવી રાખ્યાં બાદ ઉપરની તરફ એક ફોલ્ડરનું આઈકન આવશે. જેમમાં Arrow  બનેલો હશે.

આ આઈકન પર ક્લિક કરતાની સાથે જ એ કોમેન્ટની ચેટ Archive થઈ જશે.

   આ સ્ટેપને પુરો કરતાની સાથે ચેટ લિસ્ટ ગાયબ થઈ જશે. અને વોટ્સઅપને તમે ગમે તેટલું સ્ક્રોલ કરશો તે ચેટ તને દેખાશે નહીં.

iPhone યૂઝ કરતા લોકો WhatsApp માં એ કોન્ટેકટ પર જઈને ચેટને રાઈટ સ્વાઈપ કરો. રાઈટ સ્વાઈપ કરવાથી More અને Archive લખેલું આવશે. Archive પર ટૈપ કરો. Archive પર દબાવતાની સાથે જ તુરંત એ ચેટ ગાયબ થઈ જશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link