શું તમે ઓળખી શકો છો આ સ્ટાલિશ સેલિબ્રિટીને? લેટેસ્ટ ફોટા થઇ રહ્યા છે વાયરલ
હિના સંપૂર્ણપણે સ્વસ્થ્ય જીવન શૈલીને અપનાવે છે અને તેમનું વર્કઆઉટ રૂટીન તેમના માટે મહત્વ ધરાવે છે. (ફોટો સાભાર: તમામ તસવીરો હિના ખાનના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)
લોકડાઉન વચ્ચે હિના જીમ જઇ શકતી નથી તો હિના પોતાના ઘરે જ વર્કઆઉટ કરી રહી છે.
હિનાએ પોતાના કેરિયરની શરૂઆત સ્ટાર પ્લસના શો 'યે રિશ્તા ક્યા કહેલાતા'થી કરી હતી. જેમાં તેમનું નામ અક્ષરા હતું.
સીરિયલ છોડ્યા બાદ હિના ભારતીય રિયાલિટી શો 'બિગ બોસ'માં આવી. જ્યાં લોકોએ અસલી હિનાને જોઇ.
હિનાએ જ્યારે એકતા કપૂરના શો 'કસૌટી જીંદગી કી'માં કોમોલિકાનો રોલ કર્યો તો લીડ એક્ટરથી વધુ લોકોએ હિનાને પસંદ કરી.