Photos : હીના ખાને ચોરી લીધી પ્રિયા પ્રકાશની એક ખાસ ‘વસ્તુ’

Tue, 09 Apr 2019-1:34 pm,

કહેવાય છે કે, હીના ખાન જલ્દી જ બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ કારણે હીનાને એકતા કપૂરનો નવો શો છોડવો પડી રહ્યો છે. હીના આ શોમાં નેગેટિવ રોલ પ્લે કરી રહી છે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસરા, કોમોલિકા માટે હીનાનું રિપ્લેસમેન્ટ શોધી લેવાયું છે. એક્ટ્રેસ અલીશા પનવારનું નામ આ માટે સામે આવ્યું છે. હવે જલ્દી જ આલિશા કોમોલિકાના ગેટઅપમાં નજર આવશે.

હીનાએ કસૌટી જિંદગી કી શો છોડવા પાછળ પોતાના અન્ય પ્રોજેક્ટ્સ પૂરા કરવાનું કારણ બતાવ્યું છે. 

 

હીના ટેલિવુડમાં ફેશન આઈકન છે. બિગબોગના ઘરમાં પણ હીનાની સ્ટાઈલના ભારે વખાણ થયા હતા.

હીના ડાયરેક્ટર હુસૈન ખાનની ફિલ્મથી ડેબ્યુ કરવા જઈ રહી છે. આ સાથે જ હીના પાસે એક ઈન્ટરનેશનલ ફિલ્મની ઓફર પણ છે.   

(फोटो साभार : @realhinakhan/priya.p.varrier)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link