કંઇક આ અંદાજમાં બાંદ્રામાં સ્પોટ થઇ Nora Fatehi, વાયરલ થઇ તસવીરો
બાંદ્રામાં સ્પોટ થઇ નોરા ફતેહી.
યલો કલરની ડ્રેસમાં એકદમ સુંદર લાગી રહી હતી નોરા.
તેમણે પોતાના ચહેરા પર કાળા રંગનું માસ્ક પહેરેલું છે.
'દિલબર' ગીતમાં નોરા ફતેહીની અદાઓનો જાદૂ અત્યારે પણ લોકો પર છવાયેલો છે.
નોરાએ પોતાના લુકને સિંપલ પરંતુ સ્ટાઇલિશ રાખતાં ઓછા મેકઅપ સાથે કાનોમાં ડાયમંડ સ્ટડ્સ પહેરેલી છે. (ફોટો સાભાર: તમામ તસવીરો યોગેન શાહની છે)