કઈ ઉંમરે કેટલું ચાલવું યોગ્ય? જાણો એક્સપર્ટનો મત
જો તમારી ઉંમર 6થી 17 વર્ષ છે તો તમારે ઓછામાં ઓછા 15 હજાર ડગલાં ચાલવું જોઈએ. યુવતીઓ માટે 12 હજાર ડગલાં છે.
જો તમારી ઉંમર 18થી 40 વર્ષ દરમિયાન છે તો તમારે 24 કલાકમાં 12 હજાર ડગલાં ચાલવું જોઈએ.
જો તમે 40 વર્ષને પાર કરી ચુક્યા છે તો તમારે ફિટ રહેવા માટે દિવસમાં ઓછામાં ઓછા 11 હજાર ડગલાં ચાલવા જોઈએ.
50 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ઓછામાં ઓછા 10 હજાર ડગલાં ચાલવા જોઈએ.
જો તમે 60 વર્ષથી ઉપર છો તો તમારે 24 કલાકની અંદર ઓછામાં ઓછા 8 હજાર પગલા ચાલવા જોઈએ.
વૃદ્ધિ માટે કહેવામાં આવે છે કે તે ત્યાં સુધી ચાલે જ્યાં સુધી તેને થાક અનુભવાતો નથી.
નોટ- આ જાણકારી માત્ર સામાન્ય જ્ઞાન પર આધારિત છે. જો તમને કોઈ બીમારી હોય તો પહેલા ડોક્ટરનો સંપર્ક કરો.