નોર્મલ TV પર હવે આરામથી જોઇ શકશો 3D ફિલ્મો, બસ ઘરે લઇ આવો આ સસ્તુ ડિવાઇસ

Sat, 02 Sep 2023-2:31 pm,

જો તમે પણ આ વીઆર ગ્લાસને ખરીદવા માંગો છો તો ફક્ત 1299 રૂપિયામાં જ તમારા ઘરે લઇ આવો અને જોરાઅર રીતે ફિલ્મો જુઓ અને ગેમ રમવાની મજા માણો.

તેમાં તમે ગેમ રમી શકો છો, ફિલ્મો જોઇ શકો છો, વેબ સીરીઝ જોઇ શકો છો, એટલું જ નહી તમે ફોટોઝ પણ જોઇ શકો છો પરંતુ તેનો અનુભવ તમને હંમેશા યાદ રહેશે.

જો આપણે ફીચર્સ વિશે વાત કરીએ, તો Jio ડાઇવમાં તમને 100 ઇંચની વર્ચ્યુઅલ સ્ક્રીન જોવા મળે છે, આ સ્ક્રીન તમને થિયેટર જેવો અનુભવ આપે છે.

આ દમદાર અનુભવ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે કલાકો સુધી તેનો ઉપયોગ કરવા છતાં તમને માથાનો દુખાવો થતો નથી. તેમજ તે એકદમ આરામદાયક છે. કલાકો સુધી તેને આંખો પર રાખ્યા પછી તમને અજુગતું નથી લાગતું અને તમને દરેક સમયે સંપૂર્ણ આરામ મળે છે જોકે એકદમ જરૂરી હોય છે જ્યારે તમે વીડિયો જોતા હોવ છો. 

અમે જે પ્રોડક્ટ વિશે વાત કરી રહ્યા છીએ તે Jio Dive નામના VR ચશ્મા છે, અને સૌથી સારી વાત એ છે કે તેની કિંમત માત્ર 1299 રૂપિયા છે. જો આ કિંમત ઓછી છે, તો તેનો અર્થ એ નથી કે તેની ગુણવત્તામાં કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link