બાપરે...બાપ!!! ઋત્વિકની એક્સ વાઇફ સુજૈન ખાને બોલ્ડનેસના ચક્કરમાં બટન ખોલી બતાવી બ્રા

Sun, 17 Jul 2022-5:43 pm,

સૌથી પહેલાં જુઓ સુજૈનનો આ લુક. આ ફોટામાં સુજૈન કાઉચ પર પિંક કલરનો કોટ અને પેંટ પહેરીને બેસી છે. સુજૈને કોટના બટન ખુલ્લા રાખ્યા છે જેની અંદર ફક્ત બ્લેક કલરની બ્રા પહેરી છે. ફોટામાં સુજૈન બ્રાને ફ્લોન્ટ કરતાં પોઝ આપતી જોવા મળી. (ઇમેજ સોર્સ-  Hello)

હવે જરા આ ફોટાને જુઓ. તેમાં સુજૈન કિચનની સ્લૈપ પર વ્હાઇટ ટ્રાઉઝર સાથે ટ્યૂબ ટોપ પહેરેલી જોવા મળે છે. ફોટામાં સુજૈન ખૂબ ખુશ લાગી રહી છે. (ઇમેજ સોર્સ-  Hello)

બોલ્ડનેસના ચક્કરમાં સુજૈન બ્રાની નીચે શોર્ટ્સ પહેરીને કેમેરા સામે પોઝ આપતી જોવા મળી. ફોટામાં સુજૈન પોતાના કિલર લુક્સથી કહેર વર્તાવી રહી છે. (ઇમેજ સોર્સ-  Hello)

સુજૈન આ ફોટામાં આગળની તરફ નમીને બેઠેલી છે. તેમણે ફોટામાં શોર્ટ સ્કર્ટ સાથે સફેદ કલરનો શર્ટ પહેર્યો છે. આ શર્ટના બટન ખોલીને રાખ્યા છે. જેના લીધે બધું કેમેરામાં કેદ થઇ રહ્યું છે. (ઇમેજ સોર્સ-  Hello)

આ ફોટામાં સુજૈન બ્રાલેસ થઇને બ્લૂ કપડાંને ઉપર તરફ લપેટ્યું છે અને નીચે તે કલરનો લૂટ પાયઝામો પહેર્યો છે. ફોટામાં સુજૈન કેમેરા પર કાતિલ લુક્સમાં જોવા મળી છે. (ઇમેજ સોર્સ-  Hello)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link