એક જ કપડાંને ઘણીવાર બદલીને પહેરે છે Bhumi Pednekar, બહેન સાથે પણ કરે છે એક્સચેંજ

Tue, 11 Aug 2020-4:36 pm,

તેમણે આગળ કહ્યું કે 'મેં એવા ઘણા બધા બિઝનેસ જોયા છે જ્યાં લોકો કપડાંને ભાડે લે છે. મને આ આઇડિયા ખૂબ પસંદ આવ્યો. આ શાનદાર છે. 

ભૂમિ પોતાની બહેન સમીક્ષા પેડનેકરને પણ પોતાના કપડાં પહેરવા આપે છે.

અભિનેત્રીએ કહ્યું કે 'મારા અને મારી બહેનના બોર્ડરોબને ઘણીહદે એક જ સમજી લો. અમે હળીમળીને એકબીજાના કપડાં પહેરીએ છીએ. અમે કપડાંને રિપીટ કરીએ છી અને અમને તેનાથી કોઇ પરેશાની નથી. 

તેમણે ગત કહ્યું કે 'ગત બે વર્ષમાં કોઇપણ ડ્ર્રેસને પહેરતાં પહેલાં હું બારિકાઇથી આ વાત ધ્યાન આપીએ છીએ કે તે બ્રાંડ પર્યાવરણના પ્રત્યે કોઇ હદે અનુકૂળ છે.

ભૂમિનું માનવું છે કે દુનિયામાં હવે એ વાતોને લઇને સમજ પેદા થઇ રહી છે. તેમણે કહ્યું કે 'આજકાલના બ્રાંડ પણ સસ્ટેનેબિલિટી પર કામ કરી રહી છે. ઘણા મોટા-મોટા ફેશન બ્રાંડ આ દિશા તરફ વળી રહી છે. (ફોટો સાભાર: તમામ તસવીરો ભૂમિ પેડનેકરના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે) (ઇનપુટ IANS પરથી)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link