Ileana D`Cruz ના અંડરવોટર PHOTOS મચાવી રહ્યા છે ધમાલ, લોકો બોલ્યા `જલપરી`

Sat, 24 Apr 2021-1:00 pm,

આ PHOTOS માં ઈલિયાના ખૂબ બિન્દાસ્ત ઉંડા પાણીમાં મજા લેતી જોવા મળી.  (Photo Credit- Instagram@ileana_official)

ઈલિયાનાનો અંદાજ જોઈ એવું લાગી રહ્યું છે કે જાણે તે આ કામમાં ખૂબ પારંગત છે. તે પ્રોફ્શનલ મરજીવાની જેમ જોવા મળી. (Photo Credit- Instagram@ileana_official)

ઈલિયાનાનો આ પાણીની અંદરવાળો અવતાર જોઈ તેના ફેન્સ તેને 'જલપરી' અને 'વોટર બેબી' કહેવા લાગ્યા. (Photo Credit- Instagram@ileana_official)

ઈલિયાના વારંવાર બીચ અને પાણીની સાથે હોય તેવા PHOTOS શેર કરે છે એટલા માટે જ ફેન્સ તેને 'વોટર બેબી' કહે છે. (Photo Credit- Instagram@ileana_official)

ઈલિયાનાએ આ અંડરવોટર PHOTOS ની સાથે કેટલાક બીજા  PHOTOS પણ શેર કર્યા છે જેમાં તે કોઈ બીચ પર આરામ કરતી તો ક્યાંક પાણીની સાથે રમતી જોવા મળે છે. (Photo Credit- Instagram@ileana_official)

જણાવી દઈએ કે ઈલિયાનાએ અર્થ ડેના દિવસે અમુક PHOTOS શેર કર્યા આ PHOTOS માં તે પોતાના ફેન્સને ધરતીની સુંદરતા દેખાડવાનો પ્રયત્ન કરતી હોય તેવું લાગ્યું. (Photo Credit- Instagram@ileana_official)

આ દિવસોમાં પોતાના પ્રોજેક્ટ અનફેયર એન્ડ લવલીને લઈને ચર્ચામાં ઈલિયાના. આ ફિલ્મમાં તે રણદીપ હુડ્ડા (Randeep Hooda) સાથે જોવા મળશે. (Photo Credit- Instagram@ileana_official)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link