IND vs ENG Series માં જાદૂ પાથરી રહી છે એંકર Kira Narayanan, ફીદા થયા ક્રિકેટ ફેન્સ

Sat, 27 Feb 2021-10:43 am,

કિરા નારાયણ (Kira Narayanan) ભારત અને ઈગ્લેન્ડ (IND vs ENG) વચ્ચેની મેચમાં સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) સાથે LIVE પ્રોગરામનું એન્કરીંગ કરતા જોવા મળી.કિરાના એન્કરીંગમાં તેનો આત્મવિશ્વાસ છલકતો હતો જે જોઈને ક્રિકેટ ચાહકો ઘાયલ થઈ જતા હતા. લિટલ માસ્ટર (Little Master) સાથે તેમની જુગલબંદી ખૂબ સારી છે.

IPL 2020 દરમિયાન કિરા નારાયણ (Kira Narayanan)  'ક્રિકેટ લાઈવ' શોમાં એન્કરીગ કરી ચૂકી છે.આ ટૂર્નામેન્ટમાં બ્રેટ લી  (Brett Lee),બ્રાઈન લારા (Brian Lara) જેવા દિગ્ગજો તેમનો સાથ આપી રહ્યા હતા.

કિરા નારાયણ (Kira Narayanan) એન્ક સિવાય એક એક્ટ્રેસ પણ છે.તે મલેશિયા (Malaysia)ની રાજધાની કુઆલાલંપુર (Kuala Lumpur)માં મોટી થઈ છે.તેને 13 વર્ષની ઉમરમાં જ એક્ટિંગ શરૂ કરી દીધી હતી.

કિરા નારાયણે (Kira Narayanan) યુનિવર્સિટી કોલેજ લંડનથી સાઈકોલોજી  વિષય પર BSC કર્યું છે.તેને ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાં ડિપ્લોમાં પણ કર્યું છે.તે ગ્રેટ બ્રિટેનના નેશનલ યૂથ થીયેટરની સભ્ય પણ છે.

વર્ષ 2018માં કિરા લુઆલાલંપુર  (Kuala Lumpur)થી મુંબઈ  (Mumbai) ગઈ હતી. મુંબઈમાં (Mumbai) તેને પ્રેફેશન એક્ટિંગની શરૂઆત કરી.તેને 'પ્રો કબડ્ડી લીગ'માં પણ એન્કરીંગ કર્યું હતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link