Lauren Bell: ટીમ ઇન્ડીયાના વિરૂદ્ધ આ ક્યૂટ ક્રિકેટરે કર્યું ડેબ્યૂ, તેની સ્માઇલ પર ફિદા છે ફેન્સ

Sun, 11 Sep 2022-12:38 pm,

લોરેન બેલ (Lauren Bell) નું આખું નામ લોરેન કેટી બેલ (Lauren Katie Bell) છે તેનો જન્મ 2 જાન્યુઆરી 2001 ના રોજ વિલ્ટશાયર કાઉન્ટી શહેર સ્વિંટનમાં થયો છે. 

21 વર્ષની લોરેન બેલ એક સારી ફાસ્ટ બોલર તરીકે જાણિતી છે, તે બાઉન્સર ફેંકવામાં પણ માહિર છે. તેની હાઇટ લગભગ 6 ફૂટ છે. એટલા માટે તેમને તેમના નજીકના 'ધ શાર્ડ) બોલાવે છે. 

ઇગ્લેંડની વૂમેન ડોમેસ્ટિક ક્રિકેટની વાત કરીએ તો લોરેન બેલ બર્કશાયર (Berkshire), મિડિલસેક્સ (Middlesex), સદર્ન વાઇપર્સ (Southern Vipers) અને સદર્ન બ્રેવ (Southern Brave) જેવી ટીમો માટે રમી ચૂકી છે. 

લોરેન બેલે અત્યાર સુધી ઇગ્લેંડ મહિલા ક્રિક્રેટ ટીમ માટે 1 ટેસ્ટ મેચ, 2 વનડે મેચ અને 1 ટી20 મેચ રમી છે. લોરેન બેલે ટેસ્ટમાં 2 વિકેટ અને વનડેમાં 1 વિકેટ પ્રાપ્ત કરી છે. 

લોરેન બેલ દેખાવમાં ખૂબ સુંદર છે અને તેમની સ્માઇલ પણ એકદમ કાતિલાના છે, એટલા માટે ક્રિકેટ ફેન્સ તેમના દિવાના છે. ઇગ્લિંશ ટીમમાં સિલેક્શન બાદ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link