#IndiaKaArth: સંસ્કૃતિનો મહાકુંભ, સભ્યા અને પરંપરાના `અર્થ`ને અનુભવો, જુઓ PICS

Fri, 21 Feb 2020-9:06 pm,

રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્વાએ દીપ પ્રાગટ્ય કરી 'અર્થ' (Arth: A Culture Fest)ની શરૂઆત કરી. 

ઝી ન્યૂઝના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરીએ પણ 'અર્થ'  (Arth: A Culture Fest) ફેસ્ટિવલની શરૂઆત કરવા માટે દીપ પ્રાગટ્ય કર્યું હતું. 

'અર્થ' ફેસ્ટિવલમાં 30થી વધુ વક્તાઓ, 10થી વધુ પેનલ ડિસ્કશન, 10થી વધુ વર્કશોપ ઉપરાંત ઘણા પરફોમન્સ જોવા-સાંભળવા તથા અલગ-અલગ પ્રકારના ભારતીય વ્યંજનોનો સ્વાદ ચાખવા મળશે.

'અર્થ' ફેસ્ટિવલ ભારતના વિદ્વાનો, દાર્શનિકો, લેખકો, કલાકારો અને શિલ્પકારોની ભાગીદારીનો સાક્ષી બનશે. 

'અર્થ'  (Arth: A Culture Fest) ભારતની માટીની મહેક, પરંપરા અને વિરાસત, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિની ખુશ્બુને મહેસુસ કરાવનાર ભારતનો પહેલો બહુ-ક્ષેત્રીય સંસ્કૃતિનો તહેવાર છે. 

'અર્થ' ફેસ્ટિવલ દ્વારા યુવાનોના મનમાં સભ્યતા અને સંસ્કૃતિ પ્રત્યે જિજ્ઞાસા ઉત્પન્ન થશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link