23 વર્ષની ઉંમરમાં પંતે બનાવ્યું એવું ઘર જેની લોકો જીંદગીભર કરે છે તમન્ના, જુઓ Photos

Thu, 02 Sep 2021-11:53 pm,

યુવા ખેલાડી ઋષભ પંતના ઘરમાં એક શાનદાર બેડરૂમ છે. આ બેડરૂમમાં જ્યામિતીય, મોનોક્રોમ લેઆઉટ છે. 

પંતના ઘરના રૂમમાં ઘણી સ્પેસ છે અને વુડનનું કામ છે. રૂમની ડિઝાઇન એકદમ મોર્ડન છે અને વોલ પર પેટિંગ્સ પણ લાગેલી છે. 

ઋષભ પંતના ઘરમાં એક શાનદાર ડાઇનિંગ રૂમ પણ છે. આ ઉપરાંત તે પોતાની ફિટનેસ પર પણ ખૂબ ધ્યાન આપે છે. એવામાં ઋષભ પંતે ઘરમાં એક નાનકડું જિમ પણ બનાવ્યું છે. 

ઋષભ પંતની પાસે ખૂબ મોંઘી Mercedes છે, જે તેમના પાર્કિંગની શાન વધારે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link