શાહરૂખ ખાનની પત્નીએ ચમકાવ્યું કરન જૌહરનું ઘર, જુઓ બદલી નાખી ઘરના દરેખ ખુણાની રોનક
ગૌરી ખાન હાલમાં જ ફિલ્મમેકર કરન જૌહરના ઘરને રિનોવેટ કર્યું છે.
ગૌરી ખાને કરણ જૌહરના ઘરના દરેક ખુણાની રોનક બદલી નાખી
મહત્વનું છે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન એક જાણીતી ઈન્ટિરિયર ડિઝાઈનર છે.
ગૌરી ખાને અનેક બોલીવુડ સેલેબ્રિટીના ઘરની ઈન્ટિરિયર ડિઝાઈન કરી છે.
અગાઉ પણ ગૌરી ખાને પ્રોડ્યુસર કરન જૌહરના ઘરને રિનોવેટ કર્યું
ફરી એકવાર ગૌરી ખાને કરન જૌહરના ઘરને શાનદાર લૂક આપવા ઈન્ટિરિયર ડિઝાઈન કર્યુ
રિનોવેશ થયેલા ઘરની કરન જૌહરે શેર કરી એકથી ચઢિયાત એક તસવીરો
ગૌરી ખાને કરન જૌહરના ઘરના દરેક ખૂણાને આપ્યો છે શાનદાર લૂક
કરન જૌહરના ઘરના ડાઈનિંગ હોલના વૃક્ષ-છોડને લાઈટિંગથી ખાસ શણગાર્યા