Salman Khan નું પનવેલનું ફાર્મ હાઉસ અંદર છે એટલું આલીશાન કે જોઈને મજા આવી જશે
સલમાન ખાન (Salman Khan) ના ફાર્મહાઉસનું નામ તેની બહેનના નામ પરથી રાખવામાં આવ્યું છે. પનવેલના ફાર્મ હાઉસનું નામ અર્પિતા ફાર્મ રાખવામાં આવ્યું છે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે તે પોતાની બહેનને કેટલો પ્રેમ કરે છે.
(ફોટો સૌ. સલમાન ખાન ઈંસ્ટાગ્રામ)
સલમાન ખાન (Salman Khan) ના ફાર્મહાઉસમાં શાનદાર જીમ પણ બનાવવામાં આવ્યું છે. જ્યાં સલ્લુ મિયાં વર્કઆઉટ કરતા જોવા મળે છે.
(ફોટો સૌ. સલમાન ખાન ઈંસ્ટાગ્રામ)
સલમાન ખાન (Salman Khan) ના ફાર્મહાઉસમાં હોર્સ રાઈડિંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. સલમાનને ઘુડસવારી કરવી ખુબ પસંદ છે તેથી તેણે અહીં પોતાની પસંદના હોર્સ રાખેલાં છે.
(ફોટો સૌ. સલમાન ખાન ઈંસ્ટાગ્રામ)
પોતાના પનવેલ ખાતેના આલીશાન ફાર્મ હાઉસમાં બોલીવુડના ભાઈજના સલમાન ખાન ઘણીવાર ખેતી કરતા જોવા મળે છે. તેમની આ તસવીરો સોશલ મીડિયા પર વાયરલ થતા ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યાં છે.
(ફોટો સૌ. સલમાન ખાન ઈંસ્ટાગ્રામ)
સલમાન ખાન (Salman Khan) ના ફાર્મહાઉસમાં આવો વિશાળ ગાર્ડન એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં સલમાન ગાર્ડનિંગની પણ મજા માણતો જોવા મળે છે. તો ઘણીવાર તેમને પરિવાર અહીં સાથે બેસીને ગપશપ લગાવતો પણ દેખાય છે.
(ફોટો સૌ. સલમાન ખાન ઈંસ્ટાગ્રામ)
સલમાન ખાન (Salman Khan) ના ફાર્મહાઉસમાં એક વિશાળ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. જ્યા સાઈકલીંગ માટે પણ ટ્રેક બનાવાયો છે. જ્યા સલમાન અવારનવાર સાઇકલિંગ કરતા જોવા મળે છે.
(ફોટો સૌ. સલમાન ખાન ઈંસ્ટાગ્રામ)
સલમાન ખાન (Salman Khan) ના ફાર્મહાઉસમાં એક વિશાળ સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે. જ્યાં સલ્લુ મિયાં ઘણીવાર મસ્તી કરતા જોવા મળે છે. તેમની ગર્લ ફ્રેન્ડ લૂલિયા પણ આ પૂલની પાસે બેસીને યોગા કરતી જોવા મળે છે.
(ફોટો સૌ. સલમાન ખાન ઈંસ્ટાગ્રામ)
સલમાન ખાન (Salman Khan) ના ફાર્મહાઉસ (Farmhouse) નજારો એવો છેકે, કોઈનું પણ દિલ જીતે લે. અહીં પહાડીઓ, તળાવ, સ્મિંગપૂલ, ગેમિંગ ઝોન બધું જ છે. (ફોટો સૌ. સલમાન ખાન ઈંસ્ટાગ્રામ)