એકતા કપૂરની ગ્રાન્ડ દિવાળી પાર્ટીની અંદરની તસવીરો, જુઓ કોણ દેખાયું સૌથી સુંદર?
)
હિનાએ રિદ્ધી ડોગરા, એકતા કપૂર અને મૌની રોય સાથેની એક તસવીર શેર કરી.
)
સૌથી વધુ પોપ્યુલર ટેલિવિઝન એક્ટ્રેસમાંથી બે હિના ખાન અને મૌની રોયે સેલ્ફી માટે સાથે પોઝ આપ્યો હતો.
)
મુકેશ છાબરા પણ હિના ખાન, મૌની રોય, એક્તા કપૂર અને કરિશ્મા તન્ના એકસાથે સેલ્ફી લેતા દેખાયા હતા.
હિનાએ કસૌટી જિંદગી કીની એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝ સાથે પોઝ આપ્યો હતો.
હિનાએ આખા ગ્રૂપની એકસાથે તસવીર શેર કરી હતી. તસવીરમાં મૃણાલ ઠાકુર, એરિકા, મનીષ મલ્હોત્રા, કરિશ્મા તન્ના, એક્તા, હિના, અનુપ્રિયા ગોયેન્કા, રિદ્ધી ડોગરા, મોહિત સહગલ, ઉર્વશી ઢોળકિયા અને આકાંક્ષા રંજન કપૂર એક ફ્રેમમાં દેખાયા હતા.
એકસાથે જે તસવીર સામે આવી, તેમાં જોઈ શકાય છે કે સેલેબ્સે કેવી રીતે એન્જોય કર્યું હતું.