International Yoga Day 2020: 18 હજાર ફૂટ ઉંચાઇ પર ITBP જવાનોએ કર્યા યોગા

Sun, 21 Jun 2020-12:01 pm,

આજે આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસ 2020 (International Yoga Day 2020) ઉજવવામાં આવી રહ્યો છે. લદ્દાખમાં ઇંડો તિબ્બત બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ કર્યા યોગા. 

ITBP જવાનોએ બરફ પર સૂતા-સૂતા સર્વાસન કર્યું. સર્વાસન કરવાથી માથાનો દુખાવો થતો નથી અને થાઇરોડની સમસ્યાથી છુટકારો મળી જાય છે. 

ITBP જવાનોએ વૃક્ષાસન યોગ પણ કર્યા. આ આસન પગ, ઘૂંટણ અને જાંઘોની માંશપેશીઓને મજબૂત કરવામાં મદદ કરે છે. 

લદ્દાખમાં જ્યાં સુધી જોવા મળે છે ત્યાં સુધી બરફ જ બરફ જ જોવા મળે છે, પરંતુ આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જવાનોના યોગ કરવાનો જોશ ઓછો થયો નથી. 

સમુદ્ર તટથી લદ્દાખની ઉંચાઇ લગભગ 18000 ફૂટ છે. અહીં તાપમાન માઇનસ 20 માઇનસ ડિગ્રી સુધી છે. જ્યાં ITBPના જવાન યોગ કરી રહ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link