બહેનપણીના ભાઈને પરણી આ ટીવી એક્ટ્રેસ, જુઓ પ્રસંગની તસવીરો
અદિતી ગુપ્તા ટેલિવિઝનની લોકપ્રિય હિરોઇન છે. તે`ઇશ્કબાઝ` અને `કુબૂલ હૈં` જેવી અનેક સિરિયલોમાં દેખાઈ ચુકી છે.
અદિતીના લગ્નમાં અનીતા હસનંદાની, દૃષ્ટિ ધામી, કૃતિકા કામરા, પૂજા ગોર અને ક્રિસ્ટલ ડિસુઝા જેવી એક્ટ્રેસ પહોંચી હતી. (તસવીર સાભાર@poojagor/Instagram)
અદિતી પોતાના લગ્નમાં બેજ અને યેલો રંગના લહેંગામાં બહુ ખૂબસુરત લાગી રહી હતી.( તસવીર સાભાર @poojagor/Instagram)
લગ્નના એક દિવસ પહેલાં અદિતીએ રાખેલી કોકટેલ પાર્ટીમાં એકત કપૂર પણ પહોંચી હતી. (તસવીર સાભાર @poojagor/Instagram)
આ લગ્નમાં દૃષ્ટિ ધામી અને પૂજા ગોરે મળીને કબીરના ચંપલ ચોરવાની વિધિ કરી હતી. (તસવીર સાભાર @dhamidrashti/Instagram)
અદિતી અને કબીરની સગાઈ સપ્ટેમ્બર મહિનામાં થઈ હતી. અદિતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર શેયર કર્યા હતા. (તસવીર સાભાર @krystledsouza/Instagram)
પોતાના લગ્ન વિશે વાત કરતા અદિતીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું કોઈ એક્ટર સાથે લગ્ન કરવા નથી માગતી. હું કબીરને લાંબા સમયથી ઓળખું છું કારણ કે તે મારી બહેનપણીના ભાઈ છે. ( ફોટો સાભાર @rahullsharma/Instagram)