ફૂટબોલ રેફરી ક્લોડિયા રોમાની દરિયા કિનારે જોવા મળી રિલેક્સ મૂડમાં, વાયરલ થયા બિકીની Pics...

Thu, 10 Oct 2019-3:47 pm,

ઇટાલિયન અમેરિકન મોડલ ક્લોડિયા રોમાની હમેશા સોશિયલ મીડિયા પર તેના હોટ અને સેક્સી અંદાજના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ક્લોડિયાએ દરિયા કિનારે બ્લૂ કલરની બિકીનીમાં દરિયા કિનારે આરામ કરતી ખુબ જ હોટ અને બોલ્ડ ફોટોઝ શેર કર્યા છે.

ક્લોડિયા રોમાનીએ પિક્સને શેકર કરતા કેપ્શનમાં લખ્યું- ‘1, 2, 3, 4 અને 5? મારી લાફઇ ખુબ જ હેક્ટિક છે... ઘણું બધુ કામ... ઘણું બધુ સંભાળવાનું... પરંતુ એક કલાક દરિયા કિનારે પસાર કરવો એટલે તમામ મુશ્કેલીઓથી છુટકારો’

ક્લોડિયાએ આ પિક્સને થોડા કલાકો પહેલા શેર કર્યા છે અને અત્યાર સુધી આ પિક્સને 20 હજારથી વધારે ચાહકો લાઇક કરી ચુક્યા છે.

ક્લોડિયાનું ઇન્સ્ટાગ્રામ તેની બોલ્ડ અને બિકીની તસવીરોથી ભરેલું પડ્યું છે અનો સોશિયલ મીડિયા પર આ પ્રકારના પિક્સ હમેશાં પોસ્ટ કરતી રહે છે.

ક્લોડિયાએ તાજેતરમાં મોડલિંગ છોડી દીધુ છે અને હાલ તે ફૂટબોલની પ્રોફેશનલ મહિલા રેફરી બની તેના નવા કરિયરની શરૂઆત કરી ચુકી છે.

ક્લોડિયા મહિલા રેફરી હોવાની સાથે સાથે બાસ્કેટબોલની મોટી ફેન છે.

ક્લોડિયાનું નામ વર્ષ 2006ની 100 સેક્સીએસ્ટ વુમન ઈન ધી વર્લ્ડની લિસ્ટમાં સામેલ થઇ ચુક્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link