PHOTOS: Retro look માં શું લાગી રહી છે જાહ્નવી કપૂર, અપાવી શ્રીદેવીની યાદ
બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhavi Kapoor)એ પોતાનું ફોટોશૂટ કરાવ્યું ચેહ અને આ ફોટો હવે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.
લેટેસ્ટ શૂટમાં જાહ્નવી કપૂર (Janhavi Kapoor) રેટ્રો લુકમાં જોવા મળી રહી છે અને એકદમ સુંદર દેખાઇ રહી છે.
જાહ્નવી કપૂર (Janhavi Kapoor)એ ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું - 1950s ના એરાને એક દિવસ જીવ્યો, અનુભવ્યો, મજા આવી.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો જાહ્નવી કપૂર (Janhavi Kapoor)તો છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ગુંજન સક્સેના હતી જે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ઉપરાંત દોસ્તાના 2 અને રૂહી અફજા આગામી ફિલ્મ છે.
સફેદ સાડી ઉપરાંત જાહ્નવી કપૂર (Janhavi Kapoor)એ વ્હાઇટ એન્ડ બ્લૂ સલવાર સૂટમાં જોવા મળી (ફોટો સાભાર: તમામ તસવીરો જાહ્નવી કપૂરના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)