Janhvi Kapoor Boldest Look: દિવસેને દિવસે બોલ્ડ થઈ રહી છે જાહ્નવી કપૂર, કોટના બટન ખોલી દેખાડી બ્રા, આ રીતે કરાવ્યું ફોટોશૂટ
જાહ્નવી કપૂરે આ તસવીરોમાં સફેદ કલરની બ્રાની સાથે વ્હાઇટ કલરનું શોર્ટ સ્કર્ટ અને કોટ પહેર્યો છે.
અભિનેત્રીએ આ ફોટોશૂટને હોટ બનાવવાના ચક્કરમાં કેમેરાની સામે કોટના બટન ખોલી દીધા અને કિલર પોઝ આપ્યા.
પોતાના લુકને વધુ બોલ્ડ બનાવવા માટે જાહ્નવી કપૂરે શોર્ટ સ્કર્ટમાં એટલો લાંબો કટ લગાવ્યો છે, જે તેને ગ્લેમરસ બનાવી રહ્યો છે.
આ ડ્રેસને પહેરી જાહ્નવી કપૂર પોતાની અદાઓને જાદૂ ફેન્સ પર ચલાવતી જોવા મળી રહી છે.
પોતાના લુકને પૂરો કરવા માટે અભિનેત્રીએ ગળામાં પાતળો સ્ટાઇલિશ નેકલેસ, સટલ મેકઅપની સાથે વાળને બાંધી રાખ્યા હતા.