Janhvi Kapoor ના Hot એક્સપ્રેશન જોઈ થઈ જશો ફિદા, Photos થયા Viral

Tue, 09 Mar 2021-5:51 pm,

આ તસવીરમાં જાહ્નવીના (Janhvi Kapoor) એક્સપ્રેશનની ઘણી પ્રશંસા થઈ રહી છે.

આ તસવીરો 'રૂહી'ના (Roohi) સ્ક્રીનિંગ દરમિયાન લેવામાં આવી હતી.

જાહ્નવી કપૂર (Janhvi Kapoor) અહીં પિંક કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

તસવીરોમાં તે માથું પકડીને હસતી જોવા મળે છે તો ક્યારેક કંઈક વિચારતા જોવા મળી રહી છે.

આ ડ્રેસની સાથે તેના લાંબા ખુલ્લા વાળ તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.

તસવીરો જોઈ અંદાજો લગાવી શકાય છે કે, જાહ્નવી તેની આગામી ફિલ્મને લઇને કેટલી એક્સાઇટેડ છે.

રૂહીમાં જાહ્નવી ભૂતના અભિનયમાં જોવા મળશે. તેની સાથે ફિલ્મમાં રાજકુમાર રાવ પણ છે.

તમને જણાવી દઇએ કે, સ્ત્રી મેકર્સની હોરર કોમેડી રૂહી 11 માર્ચના રિલીઝ થવા જઈ રહી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link