Janhvi Kapoor એ સિલ્વર ડ્રેસમાં બતાવી દિલકશ અદાઓ, ફેન્સે કહ્યું- Wow!
ફેન્સને જાહ્નવી કપૂર (Janhvi Kapoor) પોતાની દિલકશ અદાઓ બતાવવામાં પાછળ નથી. ત્યારે તાજેતરમાં જ જાહ્નવી કપૂરએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના એકદમ ગ્લેમર ફોટા પોસ્ટ કર્યા છે.
આ ફોટોઝમાં અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) સિલ્વર કલરનો શિમરી ડ્રેસ કેરી કર્યો છે. અભિનેત્રી ગ્લેમરસ અંદાજમાં એક એકથી ચઢિયાતા પોઝ આપી રહી છે.
આ ફોટોઝમાં અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) સિલ્વર કલરનો શિમરી ડ્રેસ કેરી કર્યો છે. અભિનેત્રી ગ્લેમરસ અંદાજમાં એક એકથી ચઢિયાતા પોઝ આપી રહી છે.
આ ફોટોઝમાં જાહ્નવી કપૂર (Janhvi Kapoor) એ ઘણા કાતિલાના પોઝ આપ્યા છે. દરેક ફોટામાં અભિનેત્રી પોતાના ફેન્સને ઇપ્રેસ કરી રહી છે.
પોતાના આ સુંદર ફોટોઝને શેર કરતાં અભિનેત્રી (Janhvi Kapoor) એ કેપ્શન પણ લખી છે. અભિનેત્રીએ લખ્યું કે 'કદાચ આ ખૂબ વિચિત્ર છે કે અમે તેને મજા માટે રજાના દિવસે કર્યું છે.