રેમ્પ પર Janhvi Kapoor એ બતાવ્યો જલવો, હૉટનેસથી એક્ટ્રેસે લગાવ્યા ચાર ચાંદ!

Fri, 28 Jul 2023-9:26 am,

જ્હાન્વી કપૂરે ફરી એકવાર પોતાની સુંદરતાથી ધૂમ મચાવી છે. જ્હાન્વીએ દિલ્હીમાં India Couture ફેશન વીકમાં પોતાની સ્ટાઈલનો એવો અંદાજ બતાવ્યો કે બધા તેને જોતા જ રહી ગયા.

જાહ્નવી કપૂરે બ્લુ કલરનો લહેંગો પહેરીને બોલ્ડનેસનો તડકો લગાવ્યો છે. એક્ટ્રેસ આ રેમ્પવોક કરતા સમયે હુસ્નપરી જેવી લાગી રહી છે..

જાહ્નવી કપૂર ફેશન શોમાં બ્રાલેટ સ્ટાઈલનો બ્લાઉઝ પહેરીને પાછળની બાજુથી ખભા પર દુપટ્ટો લટકાવેલી જોવા મળી રહી છે.

જાન્હવી કપૂરે તેના વાળને સાઇડ પાર્ટીશન આપીને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. જ્હાન્વી કપૂરના નવા ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

જ્હાન્વી કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, એક્ટ્રેસની તાજેતરમાં વરુણ ધવન સાથે બવાલ ફિલ્મ રિલીઝ થઈ છે. બીજી તરફ જો રિપોર્ટ્સનું માનીએ તો એક્ટ્રેસ ટૂંક સમયમાં જ ફિલ્મ મિસિસ ઔર મિસ્ટર માહીમાં જોવા મળશે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link