Khushi Kapoor નું ટ્રાંસફોર્મેશન જોઇ આંખો ફાટી જશે, ચહેરાથી માંડીને ફીગર સુધી બદલી નાખ્યું
શ્રીદેવી અને બોની કપૂરની બે પુત્રીઓ છે. જાહ્નવી કપૂર અને ખુશી કપૂર (Khushi Kapoor). જાહ્નવી કપૂર તો ફિલ્મ ઇંડસ્ટ્રીમાં પોતાનો કમાલ બતાવી રહી છે અને ખુશી પોતાનું હુનર બતાવવા માટે આતુર છે.
ખુશી કપૂર (Khushi Kapoor) સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે, તે પોતાના સુંદર ફોટા શેર કરતી રહે છે. પરંતુ ખુશી એકસમયે હેલ્થી હતી. આજે તેનું જે રૂપ છે તે જોઇને એવું બિલકુલ લાગતું નથી કે આ તે ખુશી છે જે બાળપણમાં હતી.
ખુશી કપૂર (Khushi Kapoor) એ પોતાના લુકને સંપૂર્ણપણે બદલી દીધો છે. આજે તે પોતાની સુંદરતાથી અચ્છા અચ્છાને માત આપે છે.
ખુશી કપૂર (Khushi Kapoor) જ્યારથી એક્ટિંગનો અભ્યાસ કરી રહી છે, ત્યારથી તે અમેરિકામાં રહે છે. ગત કેટલાક અઠવાડિયાથી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) અને ખુશીને સાથે જોવામાં આવે છે.
ખુશી કપૂર (Khushi Kapoor) જલદી જ ફિલ્મ ઇંડસ્ટ્રી સાથે જોડાય શકે છે. જેના માટે તે એક્ટિંગ ક્લાસિસ પણ લઇ રહી છે.
બોની કપૂર ( Boney Kapoor) એ કહ્યું હતું કે ખુશી કપૂર (Khushi Kapoor) નું ડેબ્યૂ જલદી થશે. જોકે તેમણે કહ્યું હતું કે તે ખુશીને લોન્ચ નહી કરે.