ગલગલિયાં કરાવવા ઇન્સ્ટાગ્રામ પર ન્યૂડ ફોટોગ્રાફ મોકલે છે આ મોડેલ, શું તમને પણ આવ્યા છે
જસનીતની સાથે પંજાબ પોલીસે અન્ય એક વ્યક્તિની અટકાયત કરી છે, જેનું નામ લકી સંધુ હોવાનું કહેવાય છે, ધમકી આપીને પૈસા પડાવવાના કેસમાં તે ફસાઈ છે. આરોપ છે કે તેઓ સાથે મળીને લોકોને બ્લેકમેલ કરીને પૈસા લૂંટતા હતા. આ પહેલા જસનીત અને લકીએ ઘણા અમીર લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.
પહેલા તે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને લોકોના નંબર માંગતી હતી અને ફોન પર વાત કરતી હતી. આ પછી તેમને અશ્લીલ વીડિયો અને ફોટા મોકલીને પૈસા પડાવવાનું કામ શરૂ થયું. જસમીતને પૈસા ન મળવા પર લકી સંધુ ધમકીઓ આપતો હતો.

સૂત્રોનું માનીએ તો પોલીસે જસનીત પાસેથી એક BMW અને ₹75 લાખ પણ રિકવર કર્યા છે. લકી સંધુની તપાસ કરવા પર જાણવા મળ્યું કે તેના ઘણા ગેંગસ્ટરો સાથે સંબંધો હતા, જેઓ લકીના કહેવા પર લોકોને ધમકાવતા હતા.
ઈન્સ્ટાગ્રામ પર અશ્લીલ વીડિયો પોસ્ટ કરનાર જસનીત કૌરની પંજાબ પોલીસે ધરપકડ કરી છે. જસનીત પર આરોપ છે કે તે પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા અમીર છોકરાઓનો સંપર્ક કરતી હતી અને બાદમાં તેમને અશ્લીલ તસવીરો અને વીડિયો મોકલતી હતી અને તેના આધારે તેમને બ્લેકમેલ કરીને શિકાર બનાવતી હતી