રજાઓ ગાળવા જેનિફર પહોંચી કાશ્મીર, ક્લિક કરી ગજબની ખૂબસુરત તસવીરો
કલર્સના શો `બેપનાહ`માં જોવા મળેલી જેનિફરે મિત્રો અને પરિવાર સાથે કાશ્મીરમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. જેનિફરે ઇન્સ્ટા એકાઉન્ટમાં વેકેશન તસવીર પોસ્ટ કરી છે.
(ફોટોસાભાર : @jenniferwinget1)