High Court Jobs 2024: ગુજરાત હાઈકોર્ટમાં નીકળી આ પદ પર બમ્પર ભરતી, જાણો અરજીની છેલ્લી તારીખ
)
નોટિફિકેશન મુજબ આ ભરતી અભિયાન હાઈકોર્ટમાં ડ્રાઈવરની કુલ 34 જગ્યાઓ ભરશે.
)
અરજી કરનાર ઉમેદવારે 10મું પાસ કરેલ હોવું જોઈએ. તેમજ ઉમેદવાર પાસે LMV લાઇસન્સ હોવું જોઈએ. તેમજ 5 વર્ષનો અનુભવ પણ જરૂરી છે.
)
આ ભરતી અભિયાન માટે અરજી કરનાર સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 1,000 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે અનામત વર્ગ માટે અરજી ફી 500 રૂપિયા રાખવામાં આવી છે.
આ ભરતી અભિયાન માટે ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટની અધિકૃત સાઈટ hc-ojas.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે.
ગુજરાત હાઈકોર્ટની આ ભરતી અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન 2024 છે.